૧. એન્ડોવાસ્કયુલર કોઈલીંગ – મોરલીની અંદર સ્પ્રિંગ બેસાડવી
ર. સર્જરી (કલીપીંગ) – મોરલીને બહારથી કિલપ મારી દેવી.
આ વિકલ્પમાં ખોપરીને સર્જરી વડે ખોલી અને મગજની પેશીઓ તથા એન્યુરીઝમને ખુલ્લું કરવામાં આવે છે પછી એક મેટાલીક કલીપ વડે એ એન્યુરીઝમ (મોરલી) ને બહારથી જ બંધ કરવામાં આવે છે. જેથી તે મોરલીમાં લોહીનું પરીભ્રમણ બંધ થઈ જાય છે. આ સારવાર વિકલ્પમાં મગજ ની નોર્મલ પેશીઓ તથા નસોને ઈજા થવાની શકયતા કોઈલીંગ કરતા વધારે રહે છે.
એન્ડોવાસ્કયુલર કોઈલીંગ સાથે ખુબજ ઉત્કૃષ્ટ કલીનીકલ પરિણામો જોવા મળે છે. તેથી આજકાલ સર્જીકલ કલીપીંગની જગ્યાએ બધીજ હોસ્પિટલોમાં એન્ડોવાસ્કયુલર કોઈલીંગ એજ સારવાર કરવામાં આવે છે.
Surgery (Clipping) requires temporarily cutting of skull and exposing the brain tissue, the aneurysm and the artery. The aneurysm is then secured by the placement of a metallic clip along the neck thereby excluding it from the circulation. Issues with surgery include invasiveness and trauma to normal brain parenchyma.
Due largely to superior clinical outcomes and the elimination of a very invasive procedure with surgical clipping, endovascular coiling has replaced surgical clipping as the standard of care for the treatment of most brain aneurysms.