સ્ટ્રોક / પક્ષઘાત એ મૃત્યુ અને અપંગતાનું વિશ્વભરમાં ત્રીજો સૌથી સામાન્ય કારણ છે. એવું અનુમાન કરવામાં આવ્યું છે કે અંદાજે ૩૦ ટકા પક્ષઘાત કેરોટીડ નામની ધમણીના સ્ટીનોસીસ ને (સંકુચિત થઈ જવાને) કારણે થઈ શકે છે. કેરોટીડ સ્ટીનોસીસ (સંકુચિતતા) સામાન્ય રીતે ધમણીના ફાઈબ્રો ફેટી લેયરમાં કેલ્શિયમ જમા થઈ જવાને (એથોરોસ્કલેરોટીક પ્લેક) કારણે થાય છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર – હાઈપરટેન્શન, ઉચ્ચ કોલેસ્ટરોલ ના સ્તર, ધુમ્રપાન અને ફેમિલી હિસ્ટ્રી (પરિવારિક ઇતિહાસ થી) આ ફેટી પ્લાક બનવા માટે ફાળો આપે છે.
આ પ્રક્રિયામાં એક કેથેટર (પાતળી ટયુબ) પગની ધમણીના રસ્તે ગળાની ધમણી (કેરોટીડ આર્ટરી) સુધી લઈ જવામાં આવે છે. ગાઈડવાયર વડે સ્ટીનોસીસ પાર કર્યા પછી એક ફીલ્ટર રાખવામાં આવે છે. સ્ટીનોસીસને બલુનથી ફુલાવવામાં આવે છે અને સ્ટીનોટીક સાઈટ (સંકુચિત જગ્યા) પર કેરોટીડ ધમણી માં સ્ટેન્ટ બેસાડવામાં આવે છે. જેનાથી સંકોચાયેલી ધમણી ફરીથી ખુલી જાય છે.
Stroke is third most common cause of death and disability and leading cause of disability in the world. It has been estimated that approximately 30% of strokes may be caused by stenosis of carotid artery. Carotid stenosis(narrowing) is commonly due to a fibro fatty layer (atherosclerotic plaque) at the origin of the internal carotid artery. Diabetes mellitus, hypertension, high cholesterol levels, smoking and family history contribute to form this fatty plaque.
In this technique a catheter (tube) is introduced from leg artery upto carotid (neck) artery. After crossing the stenosis with a guidewire, a filter is placed distal to stenosis. The stenosis is dilated with a balloon and a stent is placed in the carotid artery over the stenotic site, thereby reopening the artery.