પી.ટી.બી.ડી. એક પ્રક્રિયા છે જેમાં એક નાની, ફલેકસીબલ પ્લાસ્ટીક ટયુબ ત્વચા દ્વારા લીવરમાં મુકવામાં આવે છે. જેથી અવરોકિત પિતનળીને ખોલીને પિતને શરીરની બહાર કાઢવામાં આવે છે. લીવર પિત ઉત્પન્ન કરે છે જે ચરબીના પાચનમાં મદદ કરતું હોય છે. પિત નાની નાની નળીઓની શ્રેણીઓ માંથી વહે છે. સામાન્ય પિતનળી સી.બી.ડી. તરીકે ઓળખાય છે. જે પેટ પછીના નાના આંતરડાના પ્રથમ ભાગ (ડીઓડેનમ) માં ખાલી થાય છે. પીત પીતાશયમાં પણ સંગ્રહિત અને કેન્દ્રિત છે. જો પિતનળીમાં અવરોધ આવે તો પીતનો સામાન્ય ડ્રેનેજ અવરોધાયને લીવર અને લોહીમાં ફરી વળવા માંડે છે. જેને કારણે દર્દીને કમળો થાય છે. અવરોધિત પિતનળીઓના ચિહ્નો અને લક્ષણો કમળો (ત્વચા અને આંખો પીળી) શ્યામ રંગી પેશાબ, ખંજવાળ, ઉબકા, ભૂખ માં ઘટાડો હોય છે. આ સંભવિત ગંભીર પરિસ્થિતિ છે. જેની સારવાર કરવી જરૂરી છે. ત્વચા દ્વારા અવરોધિત પિતનળીમાં અવરોધને પાર કરીને ડીઓડેનમ (નાના આંતરડામાં દાખલ કરીને પ્લાસ્ટીકની ડ્રેનેજ ટયુબ દાખલ કરીને અવરોધ દૂર કરવો શકય છેે. આ પ્રક્રિયા અવરોધિત નળીની તકલીફમાં રાહત આપે છે અને પિતને બહારથી એકત્રિત થેલીમાં તેમજ સામાન્ય રીતે આંતરિક રીતે ડ્રેન કરાવી દે છે.
સૌથી સામાન્ય કારણ પિતનળીનું બંધ થવું અથવા પિતનળી સંકોચાઈ જવી (સ્ટ્રીકચર) આ પરિસ્થિતિ ઘણી બધી બિમારીઓમાં થાય છે જેમકે
૧. ઈન્ફેકશન થવું
ર. લોહી વહેવું (બ્લીડીંગ થવું) જેના માટે બ્લડ ટ્રાન્સફયુઝન અથવા એમ્બોલાઈઝેશન કરવું પડે
પિતનળીનું ડ્રેનેજ સામાન્ય રીતે ન થતું હોવાથી આ પ્રક્રિયા વડે એક વૈકલ્પિક રસ્તો બનાવીની પિતને લીવરની બહાર કાઢવામાં આવે છે. સંગ્રહિત પિતને કાઢવો જરૂરી બને છે કારણકે જો પિતનળીમાં છિદ્ર થઈ જાય તો તે પિત પેટમાં લીક થઈ ફેલાવા માંડે છે. પેટમાં લીક થયેલ પિતથી ખુબજ દુખાવો અને ઈન્ફેકશન નું સર્જન થાય છે. આવા બીલીયરી ડ્રેઈનને રોકવા માટે પી.ટી.બી.ડી. કરવામાં આવે છે. પી.ટી.બી.ડી. ટયુમર અથવા પિતાશય / પિતનળીની પથરીની સર્જરી પહેલા પણ કરીને પિતનળીના દબાણને ઘટાડવા માટે પણ કરી શકાય છે.
પિતનળી સાથે જોડાયેલી ડ્રેનેજ બેગનું ધ્યાન રાખવું ખુબજ આવશ્યક છે જેથી નળી બહાર ન નીકળી જાય. પેરામેડિકલ સ્ટાફ / નર્સ અમુક અમુક કલાકે આવીને ડ્રેનેજ બેગને ખાલી કરે છે અને પિતના ડ્રેનેજને માપે છે. ઘરે ગયા પછી કેથેટર અને બેગની સારસંભાળ રાખવી ખુબજ જરૂરી છે. જે પેરામેડિકલ / નર્સીંગ સ્ટાફ સમજાવે છે.
The most common indication for biliary drainage is blockage or narrowing (stricture) of the bile ducts. There are several conditions that may cause this including:
Biliary drainage relieves obstruction by providing an alternative pathway to exit the liver.
Biliary drainage may also be necessary if a hole develops in the bile duct, resulting in leakage of bile into the abdominal cavity. This leak may cause severe pain and infection. Biliary drainage stops the leak and helps the hole in the bile duct to heal.
Biliary drainage may be necessary in preparation for surgery or other procedure on the bile ducts, such as removal of a bile duct stone or tumour.
Although biliary drainage is a relatively safe technique, Potential important risks are:
It is important to take care of the drainage bag so that the catheter does not get pulled out. The nurses will empty the drainage bag at regular intervals and record the drainage output. If you are discharged with the catheter and bag in place, the nursing staff will teach you how to care for the catheter at home, such as how to empty the bag.