સ્ટ્રોક / પક્ષઘાત ત્યારે થાય છે જયારે મગજના કોઈપણ ભાગમાં લોહીનો પુરવઠો અચાનક બંધ થઈ જાય (ઈસ્કેમીક સ્ટ્રોક) અથવા મગજમાં જયારે રકતવાહિની ફુટે છે (હેમોરેજીક સ્ટ્રોક). મગજના કોષોને સતત ગ્લુકોઝ અને ઓકિસજનની જરૂર હોય છે. આવા અસરગ્રસ્ત મગજના કોષો ગ્લુકોઝ અને ઓકિસજન ન મળવાથી મરી જાય છે. બધાજ સ્ટ્રોકના કેસમાંથી ૮૭ ટકા કિસ્સાઓ ઈસ્કેમીક સ્ટ્રોક ના હોય છે અને સમયસર હોસ્પિટલ પહોંચી જવાથી તેની સચોટ સારવાર થઈ શકે છે.
હા. જો પક્ષઘાતના દર્દીને પુરતી અને વહેલી સારવાર શરૂ કરવામાં ન આવે તો મગજને ભારે નુકસાન પહોંચે છે જે સરખું થઈ શકતું નથી. દર મિનિટે આશરે ર૦ લાખ ચેતાકોષો મૃત્યુ પામે છે; તેથી "સમય એજ મગજ છે ૮તયોભ યક ખચબયદ૯" એ વાકય ધ્યાનમાં રાખવું જરૂરી છે. અવરોધિત ધમણીને ખોલવા માટે તાત્કાલિક પગલા લેવા જરૂરી છે. આજકાલ નવી સારવાર ઉપલબ્ધ છે જે નુકસાનને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે. જો આવી સારવાર તાત્કાલીક આપવામાં આવે તો મગજના ચેતાકોષોને નુકસાન મોટી માત્રામાં ઘટાડી શકાય છે.
પક્ષઘાત વિશ્વભરમાં મૃત્યુનું ત્રીજું સૌથી સામાન્ય કારણ છે. તે લાંબી અપંગતાનું નોંધપાત્ર કારણ છે. વિશ્વભરમાં વધતી જતી વસ્તીને કારણે એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે ર૦ર૦ સુધીમાં પક્ષઘાત એ તંદુરસ્ત જીવન વર્ષો ગુમાવ્યાનું મુખ્ય કારણ હશે.
તયોભ યક ખચબયદ કારણકે પક્ષઘાતની સારવારમાં દરેક મિનિટનો વિલંબએ આશરે ર૦ લાખ કોષોને મૃત્યુ તરફ દોરી જાય છે. જેથી દર્દીને તુરંતજ એવી હોસ્પિટલ લઈ જવું જરૂરી છે જયાં સ્ટ્રોક ટીમ અને સીટી સ્કેન તથા એમ.આર.આઈ. ની સુવિધાઓ ઉપલબ્ધ હોય.
તુરંત મળતી સારવાર = મગજને ઓછું નુકશાન ર સારુ તબીબી પરિણામ
પ્રાથમિક તબકકામાં દર્દીનું તબીબી આંકલન કરવામાં આવે છે. જેમાં તેની તબીબી હિસ્ટ્રી, તબીબી પરિક્ષણ ૮ભ્શ્બ્?ય્દ્યબ્ત્ય્ઃદ્ય૯ તથા માનસિક પરિક્ષણ કરવામાં આવે છે. તેના પછી સીટી સ્કેન તથા એમ.આર.આઈ. દ્વારા મગજના કયા ભાગને નુકશાન થયું છે તથા પક્ષઘાત હેમોરેજીક (લોહીના સ્ત્રાવથી થતો) છે કે ઈસ્કેમીક (લોહી ન મળવાથી થતો) એ નક્કી કરવામાં આવે છે.
આજના જમાના માં ઈસ્કેમીક (લોહી ન મળવાથી થતો) પક્ષઘાત ના દર્દી માટે બે સારવાર ઉપલબ્ધ છે.
બ્લડ પ્રેશર, ડાયાબીટીસ, હૃદય રોગ, આર્ટરીયલ ફિબ્રિલેશન અને અન્ય લોહીના વિકાર જેવા રોગ, કેરોટેડ ધમણીના રોગ, ધુમ્રપાન, કોલેસ્ટરોલના ઉચ્ચ સ્તરો, સ્થૂળતા પક્ષઘાત માટે મુખ્ય જોખમી પરિબળો છે.
ક્ષણિક ઈસ્કેમીક હુમલો (ટી.આઈ.એ.) મીની સ્ટ્રોક છે. આવી પરિસ્થિતિમાં પક્ષઘાત જેવા જ લક્ષણો પેદા થતા હોય છે. પરંતુ કોઈ કાયમી નુકશાન થતુ નથી. જોકે ટી.આઈ.એ. ધરાવતા દર્દીઓને ભવિષ્યમાં મોટા પક્ષઘાતથી પીડાવવાની પ્રબળ સંભાવનાઓ છે. તેથી વહેલી તકે સારવાર લેવી જરૂરી છે.
સ્ટ્રોક સેન્ટર (એક હોસ્પિટલ અથવા હોસ્પિટલનો એક વિશિષ્ટ ભાગ) જયાં બધોજ સ્ટાફ સ્ટ્રોકની સારવાર માટે સજ્જ હોય છે. આવી ટીમમાં ન્યુરોલોજીસ્ટ, ન્યુરો સર્જન તથા ઈન્ટરવેન્શનલ રેડિયોલોજીસ્ટનો સમાવેશ હોય છે. પેરામેડિકલ સ્ટાફ જે સ્ટ્રોકની સારવામાં માહિર હોય છે. તેવા લોકો જ આ ટીમનો ભાગ હોય છે.
Stroke occurs when the blood supply to a part of the brain is suddenly blocked (Ischemic Stroke) or when a blood vessel in the brain bursts (Hemorrhagic Stroke). As brain cells constantly need glucose and oxygen the affected brain cells die. Ischemic Stroke accounts for 87% of all stroke cases, and are largely treatable if you get to the hospital in time.
If treatment is not started early enough in a stroke patient, brain damage may be very severe and irreversible. Every minute approximately two million neurons die; therefore, “time is brain” and emergent measures to open the blocked artery should be undertaken. New treatments are available which can significantly reduce the damage. However, these treatments work best soon after the brain attack.
Stoke is the 3rd most common cause of death worldwide and a significant cause of chronic disability. Due to ageing populations worldwide, it has been estimated that by 2020 stroke will be the leading cause of lost healthy life-years.’
“TIME IS BRAIN” because every minute delay in stroke treatment leads to death of approximately 2 million neurons. Therefore, the patient should be rushed to a hospital immediately which has a dedicated Stroke team and in house CT & MRI facility.
Quick treatment = Less brain damage = Good clinical outcome.
Initial clinical evaluation will include a full clinical history, physical and neurological examination. Following which a CT or MRI scan of the brain is done for further assessment and to evaluate whether it is haemorrhagic or ischemic stroke.
Currently two methods exist for treating acute ischemic stroke patients
Hypertension, Diabetes, Heart disease- diseases like atrial fibrillation and other disorders, Carotid artery disease, Smoking (Tobacco), High cholesterol levels, Obesity are the major risk factors for stroke.
Transient Ischemic Attacks (TIAs) are "mini strokes" that produce stroke like symptoms but no lasting damage. However, patients having TIAs have a strong possibility of suffering from major stroke in future, so should be treated early.
Stroke centre- is a hospital or part of a hospital that (nearly) exclusively takes care of stroke patients with specialised staff with team approach to treatment and care. Care in stroke teams (including neurologists, neurosurgeons, interventional and diagnostic neuroradiologists) or by stroke units improve the outcome in these patients significantly.
There is 24/7 access to the following at a comprehensive stroke care centre: