ટીપ્સ પ્રક્રિયામાં ઈન્ટરવેન્શનલ રેડિયોલોજીસ્ટ લીવર ના અંદર પોર્ટલ શીરા અને હિપેટીક શીરા વચ્ચે જોડાણ કરે છે. પોર્ટલ શીરા હોજરીમાંથી લોહી લઈ આવે છે અને હિપેટીક શીરા લીવરમાંથી લોહી હૃદય તરફ લઈ જાય છે. આ બંનેના જોડાણ વચ્ચે એક સ્ટેન્ટ મુકવામાં આવે છે.
જે દર્દી પોર્ટલ હાઈપર ટેન્શન નામની બિમારીથી પીડાતા હોય તેવા લોકોને ટીપ્સની પ્રક્રિયાની જરૂરત પડતી હોય છે. પોર્ટલ હાઈપર ટેન્શન લીવરનો એક રોગ છે જેમાં પોર્ટલ શીરામાં દબાણ વધી જતું હોય છે. વધેલા દબાણને કરાણે લોહી લીવર તરફ જવાને બદલે પાછળની તરફ હોજરી, અન્નનળી અને સ્પલીન તરફ જવા માંડે છે. આવું થવાથી દર્દીને લોહીની ઉલટી, સંડાસમાં લોહી અને છાતીમાં પાણીનો ભરાવો થઈ શકે છે.
ટીપ્સ કરવાથી પોર્ટલ શીરાના અંદર દબાણ ઘટી જાય છે અને લોહી હોજરી, અન્નનળી, આંતરડા માંથી લીવર તરફ જવા માંડે છે. આવું થવાથી લોહી નીકળવાનો ખતરો ઘટી જાય છે તથા પોર્ટલ શીરાની શાખાઓથી બનતો અન્નનળી અને હોજરીનો સોજો પણ ઘટી જાય છે.
ફાયદાઓ
જોખમ (ર થી પ ટકા)
During a TIPS procedure, interventional radiologists use image guidance to make a tunnel through the liver to connect the portal vein (the vein that carries blood from the digestive organs to the liver) to one of the hepatic veins (three veins that carry blood away from the liver back to the heart). A stent is then placed in this tunnel to keep the pathway open.
Patients who typically need a TIPS have portal hypertension meaning they have increased pressure in the portal vein system. Portal hypertension is secondary to LIVER DISEASE. This pressure buildup can cause blood to flow backward from the liver into the veins of the spleen, stomach, lower oesophagus, and intestines, causing enlarged vessels, bleeding and the accumulation of fluid in the chest or abdomen.
A TIPS is used to treat the complications of portal hypertension, including:
A TIPS reroutes blood flow in the liver and reduces abnormally high blood pressure in the veins of the stomach, oesophagus, bowel and liver, reducing the risk of bleeding from enlarged veins across the oesophagus and stomach.
Benefits
Risks (2-5%)